Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના નાદરખા ગામે મહિલાને ઝેરી સાપે દંશ માર્યો:ઘરના વાડામાં કામ કરતી વખતે ઘટના; મહિલાને ઈમરજન્સીમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

    8 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નાદરખા ગામે પોતાના ઘરના વાડામાં રોજિંદું કામ કરી રહેલા 40 વર્ષીય મહિલા હીનાબેન પટેલને હાથના ભાગે ઝેરી સાપે ડંખ મારતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. નાદરખા ગામે વાડામાં કામ કરતી વખતે સર્પદંશ ગોધરા તાલુકાના નાદરખા ગામે રહેતા 40 વર્ષીય હીનાબેન શાંતિલાલ પટેલ પોતાના ઘરના વાડામાં રોજિંદું કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક આવી પહોંચેલા એક ઝેરી સાપે તેમના હાથના ભાગે ડંખ માર્યો હતો. ઘટનાસ્થળે લોકો ભેગા થયા અને 108 બોલાવાઈ હીનાબેનને સાપ કરડ્યાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પરિસ્થિતિ ગંભીર જણાતાં વિલંબ કર્યા વગર તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સંપર્ક કરી જાણ કરી હતી. ઈમરજન્સી ટીમે પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડ્યા ઘટનાની જાણ મળતા જ 108ની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને હીનાબેનને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેમની સ્થિતિ ધ્યાને લઈ વધુ સઘન સારવાર અર્થે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઈરાન સાથેના કરાર મામલે ખાડી દેશો ટ્રમ્પથી નારાજ:વાટાઘાટોનું પરિણામ ન આવતા સહયોગી દેશોની અકળામણ વધી
    Next Article
    Woman In US Says She Learned Confidence Is A Skill From American Colleagues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment