Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના મોટી રાફુદળ શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:પ્રાંત અધિકારી સંજયસિંહ અસ્વારે ધ્વજ ફરકાવ્યો

    1 day ago

    લાલપુર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે મોટી રાફુદળ તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. સવારે ૮ વાગ્યે યોજાયેલા ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સંજયસિંહ અસ્વારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તાલુકાના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને રાષ્ટ્રગાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરા નગરપાલિકા અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો:ગોધરા પાલિકા પરિસરમાં પ્રમુખ જશોદાબેન પ્રજાપતિએ ધ્વજવંદન કર્યું; યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ તિરંગો ફરકાવ્યો
    Next Article
    MP NEET UG Merit List 2026 Released; Check State Rank, Top Scorers, And Counselling Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment