Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેનો વિવાદ થયો હતો, તે ઓરેન્જ જર્સી પહેરીને ઉતરી ઈન્ડિયા:હોકી વર્લ્ડ કપમાં વેલ્સ સામે ભારતે બીજો ગોલ ફટકાર્યો; સંજય પછી કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કર્યો

    1 day ago

    ભારતે મેન્સ હોકી વર્લ્ડ કપની પહેલી મેચમાં વેલ્સ પર 2-0ની લીડ મેળવી લીધી છે. સાતમી મિનિટમાં સંજયે પેનલ્ટી કોર્નર પર પહેલો ગોલ કર્યો. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે બીજી પેનલ્ટી પર ગોલ કરીને લીડને ડબલ કરી દીધી. 265મી મેચ રમી રહેલા હરમનપ્રીતે ઈન્ટરનેશનલ કરિયરમાં 223મો ગોલ કર્યો છે. આ પહેલાં મહિલા વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જાપાનને 2-0થી હરાવ્યું. જ્યારે, જર્મનીએ સ્કોટલેન્ડને 3-0થી હાર આપી.
    Click here to Read More
    Previous Article
    દેવદત્ત પડિકલે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી:ઈજાના કારણે રાહુલને મેદાન છોડીને બહાર જવું પડ્યું, કેપ્ટન ગિલ ખરાબ શોટ રમીને આઉટ; સ્કોર 239/2
    Next Article
    'શુગર ડેડી'ના ટેગ પર ગોવિંદા ભડક્યો:પત્ની સુનીતાને ચેતવણી આપી- 'હદમાં રહો, બદનામ કરવાની એક તક નથી છોડી, ગાળો મળશે ત્યારે સાન આવશે?'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment