Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપરટોડા શાળામાં ધ્વજવંદન કરાયું:વિદ્યાર્થીઓ, ગ્રામજનોએ દેશભક્તિનો સંદેશ આપ્યો

    1 day ago

    લાલપુર તાલુકાના પીપરટોડા ગામની પ્રાથમિક શાળામાં ૧૫ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી અપાઈ હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શાળા પરિસર દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    CJI બોલ્યા- 80 વર્ષમાં દેશે અનેક પડકારો પાર કર્યા:હજુ ઘણું કામ બાકી છે, યુવાનો ભવિષ્યની જવાબદારી સંભાળે
    Next Article
    Andhra Minister Faints During Independence Day Event In Tirupati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment