Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો; વરસાદ અટક્યો, મેચ ફરી શરૂ થઈ

    15 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ આજથી ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શરૂ થઈ છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. હાલમાં લંચ પછી વરસાદના કારણે મેચ શરૂ થઈ શક્યો નથી. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 106/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલ 32 રન બનાવીને રન આઉટ થયો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Mallikarjun Kharge के Haldwani प्रकरण पर भड़कीं Mayawati, BJP RSS को घेरा, Sarkar से की ये अपली
    Next Article
    રાહુલ અને સોનિયા ગાંધીએ કાર્યકરોને વંદે માતરમ ગાવાથી રોક્યા? VIDEO:ચાલુ કાર્યક્રમમાં જ સોનિયા ભડક્યા, ભાજપના આરોપ પર કોંગ્રેસે જવાબ આપ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment