Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોવ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:પીચ પર રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડી ગયો; કીપરે રનઆઉટ કર્યો

    23 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ આજથી ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ શરૂ થઈ છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. હાલમાં પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 17 ઓવરમાં 73/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલ 32 રન બનાવીને રન આઉટ થયો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Happy Independence Day 2026: 80+ Wishes, Messages, Quotes To Celebrate India
    Next Article
    પેટ્રોલ-ડીઝલ અને ATF ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો:પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી ઝીરો થઈ, ડીઝલ પર ₹24 અને ATF પર ₹19.5 પ્રતિ લિટર લાગશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment