Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદી લાલ કિલ્લા પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું:થોડીવારમાં ત્રિરંગો ફરકાવશે, પહેલીવાર વંદે માતરમ ગવાશે

    2 weeks ago

    80મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેઓ લાલ કિલ્લા પહોંચ્યા. સશસ્ત્ર દળ અને દિલ્હી પોલીસના જવાનોએ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. થોડીવારમાં પીએમ મોદી લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. આ વખતે લાલ કિલ્લા પરથી પહેલીવાર વંદે માતરમ ગાવામાં આવશે. પછી રાષ્ટ્રગાન થશે. પછી 21 તોપોની સલામી આપવામાં આવશે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા થશે. પીએમનું લાલ કિલ્લા પરથી સંબોધન થશે. 2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સ જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ બનાવશે. કાર્યક્રમની સુરક્ષામાં 15-20 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 1,000થી વધુ CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 5000 સ્પેશિયલ ગેસ્ટ આવી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ 2026: યુવાનો પર ફોકસ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ કાર્યક્રમની પળેપળની અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ
    Click here to Read More
    Previous Article
    ઇન્ડોનેશિયા નજીક 7.7 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી:સુનામીની ચેતવણી, લોકોને સુરક્ષિત સ્થળે જવાનો આદેશ
    Next Article
    ઇન્ડોનેશિયામાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, 2નાં મોત:ઘણી ઇમારતો ધરાશાયી થઈ, લોકોને સુરક્ષિત સ્થળે જવાનો આદેશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment