Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને વધાવવા અમરેલી સજ્જ:રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું શહેર, દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર અમરેલી

    8 hours ago

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે સમગ્ર અમરેલી શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં વ્યાપક આયોજન અને ભવ્ય સજાવટ કરવામાં આવી છે. મુખ્ય માર્ગો અને સરકારી ઇમારતો રોશનીથી ઝગમગી અમરેલી શહેરના મુખ્ય રાજમાર્ગો, સરકારી ઇમારતો તેમજ મહત્વના સ્થળોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. રાત્રિના સમયે આ આકર્ષક લાઇટિંગથી સમગ્ર શહેરનું સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે અને શહેર રોશનીથી ઝળહળી રહ્યું છે. અમરેલીવાસીઓમાં ઉત્સાહનો માહોલ રાજ્યકક્ષાના આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણીને લઈને અમરેલીવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની સજાવટ અને દેશભક્તિના માહોલ વચ્ચે લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બનવા માટે ઉત્સુક છે. સમગ્ર અમરેલીમાં રાષ્ટ્રપ્રેમ અને ગૌરવનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ट्रंप के लिए कैरोलीन लेविट जैसी दूसरी प्रेस सेक्रेटरी ढूंढना क्यों होगा मुश्किल?
    Next Article
    Bangladesh Pacer Hasan Mahmud Rips Australia Apart, Makes History In 1st Test

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment