Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ રેપના આરોપીને પગમાં ગોળી વાગી:પંચનામા દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર હુમલો કર્યો હતો, એક પોલીસ કર્મીને ઈજા

    8 hours ago

    અમદાવાદના જોધપુરની એક સોસાયટીમાં ભાડાના ફલેટમાં રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માગ કરી હતી, ઇન્કાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી હતી. પંચનામા માટે પોલીસ જ્યારે આરોપીને લઈ ગઈ ત્યારે આરોપીને ગોળી વાગી હતી. હેબતપુર વિસ્તારમાં પંચનામા દરમ્યાન આરોપી ધર્મસિંહે ભાગવાની કોશિષ કરી પોલીસ પર હુમલો કર્યો હતો. જેને પગલે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી હતી. આ દરમિયાન એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે. સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં ધાબા પર આવતો અને દુષ્કર્મ આચર્યા બાદ જતો હોય તે CCTVમાં કેદ થયું હતું. યુવતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે. 8 ઓગસ્ટે દુષ્કર્મ કર્યા બાદ 9 ઓગસ્ટની વહેલી સવારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની હેબતપુર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    स्कूली छात्राओं के सामने 2 घंटे तक पोस्टमार्टम, क्‍या यह सही है, जानिए नियम 
    Next Article
    ખાડામાં ખાબકવાથી મોત છતાં મનપા અંધારામાં:ક્યાંક દિવસે લાઈટો ચાલુ તો ક્યાંક રાત્રે અંધારપટ, બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદનો આંકડો આપવાનો ઈન્કાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment