Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલ કોર્ટમાં યુવકનું અચાનક ઢળી પડતાં કરૂણ મોત:પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારતા નરેશ પરમારનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ

    9 hours ago

    સુરત સિવિલ કોર્ટ પરિસરમાં યુવકનું કોર્ટ રૂમમાં જ અચાનક ઢળી પડતાં કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના અંગે મૃતકના પરિવારે પોલીસ સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, કસ્ટડી દરમિયાન પોલીસે તેને ઢોર માર માર્યો હતો. જેના કારણે કોર્ટમાં રજૂ કરતી વખતે જ તેની તબિયત કથળી અને તેનું મોત થયું હતું. ચાર બાળકોના પિતા નરેશ પરમારના અચાનક અવસાનથી પરિવારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે બીજી તરફ કસ્ટોડિયલ ડેથના આ ગંભીર આરોપોને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ઉશ્કેરાટ અને ચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ સંત સમાજનું વિરોધ પ્રદર્શન:સાંસદ પપ્પુ યાદવ, રાહુલ ગાંધી સહિતના નેતાઓ દ્વારા સનાતન સંસ્કૃતિના અપમાનના આક્ષેપ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર
    Next Article
    Gujarat Breaking News | 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment