Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માફિયા અતીક અહેમદના દીકરાનું મોત:ઝાંસી જેલમાં બંધ મોટા ભાઈને મળવા જઈ રહ્યો હતો, કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ

    8 hours ago

    માફિયા અતીક અહેમદના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. અબાન અહેમદ (21) ઝાંસી જેલમાં બંધ મોટા ભાઈ અલી અહેમદને મળવા જઈ રહ્યો હતો. કારમાં 5 લોકો સવાર હતા. હાઈવે પર અચાનક પ્રાણી આવી ગયું. તેને બચાવવાના પ્રયાસમાં કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ. પોલીસે કારમાં સવાર પાંચેય લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યાં ડોકટરોએ અબાન અને તેના મિત્ર સોનુને મૃત જાહેર કર્યા. ઈજાગ્રસ્તોની ઓળખ ઉમર અહેમદ, મોહમ્મદ ઝૈદ અને અસલમ તરીકે થઈ છે. અકસ્માત ગુરુવારે સવારે 10:30 વાગ્યે ઝાંસી-કાનપુર હાઈવે પર પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો છે. અકસ્માત સંબંધિત તસવીરો જુઓ- આ સમચાર અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- અમેરિકા પાસે હથિયારોનો મોટો ભંડાર છે:નવા હથિયારો પણ બની રહ્યા છે, ગુપ્ત માહિતી લીક કરનારાઓને લાંબી જેલ થશે
    Next Article
    ચાંદલોડિયા તળાવ કિનારે જુગાર રમતા 7 પાટીદાર ઝડપાયા:રોકડ- મોબાઈલ સહિત ₹73 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment