Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવાંટ-નવલજા રેણદા રોડ બિસ્માર:ગુજરાત-મધ્યપ્રદેશને જોડતા માર્ગ પર જોખમી ખાડાથી વાહનચાલકો પરેશાન; સમારકામની ઊઠી માગ

    11 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલો નવલજા-રેણદા રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ છેલ્લા પાંચ વર્ષથી બન્યો નથી, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે કે, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે કહેવું મુશ્કેલ બન્યું છે. વાહનચાલકોને કયો ખાડો ટાળવો તેની મૂંઝવણ અનુભવાય છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા આશરે 15 કિલોમીટરના આ માર્ગની ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકો અને પંથકના રહીશો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેઓ વહેલી તકે આ રસ્તાનું સમારકામ અથવા નવેસરથી નિર્માણ કરવાની માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં પૂર બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ એલર્ટ:યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી, ઘરે ઘરે જઈ 12 લાખથી વધુ લોકોનું સર્વેલન્સ કરાયું
    Next Article
    Pakistan Star Acquires British Citizenship, Says This On Playing IPL 2027

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment