Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડીપૂરથી ત્રીજીવાર ડૂબ્યું સુરત:મોત પહેલાંનું સ્ટેટસ વાઇરલ, માણસો ઘરમાં પૂરાયા ને મગર ફરવા નીકળ્યા; પત્નીને બચકા ભરી સંબંધ બાંધવાની કોશિશ

    10 hours ago

    25 દિવસમાં ત્રીજા ખાડી પૂરથી સુરતીઓ પરેશાન સુરતમાં 25 દિવસમાં ત્રીજું ખાડી પૂર.. સારોલી-લિંબાયતના વિસ્તારો બેટમાં ફેરવાતા જનજીવન ઠપ થઈ ગયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેતરમાં ફસાયેલા 12 લોકોનું રેસ્ક્યુ મોરબીના હળવદમાં 12 લોકોનું દિલધડક રેસ્ક્યુ... ખેતરે ગયા બાદ વરસાદી પાણી વચ્ચે જ ફસાઈ ગયા હતા..તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભારે વરસાદમાં ફરવા નીકળ્યા મગર ભારે વરસાદ વચ્ચે વડોદરાના દુમાડ ચોકડી વિસ્તારમાં 4.5 ફૂટ લાંબો મગર દેખાયો. રેસ્ક્યુની કામગીરી દરમિયાન ગળામાં ગાળિયો નાંખતા જ મગર છંછેડાયો.. જીવના જોખમે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીને બચકા ભરી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ અમદાવાદના ચાંદખેડામાં પત્નીએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી.પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધો હતો.. પત્નીએ પૂછતા તેની સાથે ઝઘડો કરી જબરદસ્તી કરી..સાસુએ પુત્રનો પક્ષ લઈ ઘરમાંથી કાઢી મૂકી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 6 માસના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી જૂનાગઢ-મેંદરડા હાઈવે પર 3 મિત્રને કારે ટક્કર મારી .જેમાં એક યુવકનું મોત થયું. મોતના કલાકો પહેલા 'કલ કોઈ મુજકો યાદ કરે, ક્યું કોઈ મુજકો યાદ કરે' ગીત સ્ટેટસમાં મુકયું હતું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘરમાંથી ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી અમદાવાદના ઘરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ.. ચાર લોકોને નોકરીએ રાખી દેશી દારુમાં પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડના સ્ટિકર મારી ₹5000 સુધીના ભાવે વેચતા..PCB સ્ક્વોર્ડે ચારને ઝડપી લીધા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ લૂંટેરી દુલ્હને 8થી વધુ યુવકોને છેતર્યા રૂપસુંદરી સાથે લગ્નના નામે 3.50 લાખ પડાવ્યાનો LIVE વીડિયો સામે આવ્યો..5 લૂંટેરી દુલ્હને અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 8થી વધુ યુવકોને છેતર્યા. કોન્સ્ટેબલે વરરાજા બની મુખ્ય સૂત્રધારને દબોચ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકની ટક્કરમાં 27 વર્ષીય યુવાનનું મોત રાજકોટનાં કાળીપાટ નજીક ટ્રક સાથેની જોરદાર ટક્કરમાં સ્વિફ્ટમાં સવાર 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું. કારના કાટમાળમાં ખરાબ રીતે ફસાયેલા યુવકનો મૃતદેહ પતરાં ચીરીને બહાર કઢાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અછાલા ગામે કૂવામાં દીપડો ખાબક્યો છોટા ઉદેપુરના અછાલા ગામે કૂવામાં દીપડો ખાબક્યો.. આખી રાત કૂવામાં રહ્યો,સવારે ગ્રામજનોને જાણ થતા વન વિભાગે 5 કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડો.સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં હોબાળો જૂનાગઢની ડો.સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં હોબાળો.. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે 6 મહિનાથી જમવામાં ઇયળ, વાળ અને ખીલીઓ નીકળે છે. મેનેજનેન્ટે આક્ષેપ સ્વીકાર્યો જ્યારે અધિકારીઓએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    માયાવતીએ ભત્રીજા આકાશના સસરાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા:કહ્યું- વારંવાર ચેતવણી આપ્યા પછી પણ સુધર્યા નહીં, હવે ક્યારેય પાછા નહીં લઈએ
    Next Article
    નવસારીના સરબતિયા તળાવમાં મહિલા ખાબકી:યુવાનોએ બચાવી; આભાર માનવાને બદલે મહિલા ગુસ્સે ભરાઈ ગાડી લઈ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment