Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા વાયરલના શંકાસ્પદ દર્દીને રજા અપાઈ:પોરબંદરના એક બાળકને દાખલ કરાયો, જી.જી હોસ્પિટલમાં હાલ બે દર્દીઓ સારવાર હેઠળ

    6 days ago

    જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં રાહત જોવા મળી રહી છે. આજે એક દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે પોરબંદરના એક બાળકને શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયો છે. હાલ બે દર્દીઓ સારવાર હેઠળ છે. હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી પાંચના મૃત્યુ થયા હતા. સારવાર હેઠળના બે દર્દીઓમાંથી જામનગર પંથકના 9 માસના બાળકની તબિયત સુધરતા આજે રજા આપવામાં આવી છે. બીજી તરફ, પોરબંદર પંથકના વધુ એક બાળ દર્દીને ચાંદીપુરાના શંકાસ્પદ કેસ તરીકે દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે, એક જૂનો દર્દી અને આ નવો દર્દી મળીને કુલ બે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ASP વેદિકા બિહાનીની પ્રશંસનીય કામગીરી:2 વર્ષ જૂના વિવાદમાં 6 ચેક પરત અપાવ્યા
    Next Article
    Meta Global Team Summoned By Centre Over Algorithmic Bias, Child Sex Content

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment