Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ફાટીપાળ દરવાજા બહાર ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તિ મળી:કાળકા મંદિર પમ્પિંગ સ્ટેશન ખસેડાઈ, કેટલા વર્ષ જૂની છે તે અંગે ચકાસણી હાથ ધરાશે

    1 day ago

    પાટણ શહેરના ઐતિહાસિક ફાટીપાળ દરવાજા બહાર જેસીબી મશીન વડે ચાલી રહેલા ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિને સુરક્ષિત રીતે કાળકા મંદિર પમ્પિંગ સ્ટેશન ખાતે ખસેડવામાં આવી છે. ખોદકામ કરતી વખતે જમીનમાંથી આ પૌરાણિક મૂર્તિ બહાર આવતા સ્થળ પર કામ કરી રહેલા શ્રમિકો અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગે પાલિકાને જાણ થતાં જ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૂર્તિનો કબજો લીધો હતો. આ મૂર્તિ કેટલા વર્ષ જૂની છે અને તે કયા કાળની છે તે અંગે પુરાતત્વ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે. હાલ પૂરતી, સુરક્ષા અને જાળવણીના ભાગરૂપે તેને કાળકા મંદિર પમ્પિંગ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Parliament Monsoon Session Highlights, Day 8 Updates: Amit Shah ‘culpable or incompetent’, sack him for crackdown on students: Rahul Gandhi
    Next Article
    રવિવારે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડીટોરિયમ હોલના લોકાર્પણ સ્થળેથી રૂ.272.26 કરોડના વિકાસકામોને લીલીઝંડી આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment