Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ પોલીસ જાપ્તામાંથી ચોરીનો આરોપી ઘનશ્યામ કાંજિયા હોસ્પિટલમાંથી ફરાર:મેડિકલ ચેકઅપ વખતે બાથરૂમ જવાનું બહાનું કાઢી કોપર વાયર ચોરીનો આરોપી નાસી છૂટ્યો

    10 hours ago

    વઢવાણ પોલીસના જાપ્તામાંથી કોપર વાયર ચોરીનો આરોપી ઘનશ્યામ વિરુભાઈ કાંજિયા ફરાર થઈ ગયો છે. આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી તે પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘનશ્યામ કાંજિયાને મેમકા ગામ પાસે ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં ઝડપવામાં આવ્યો હતો. તેને નિયમિત મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન, આરોપીએ બાથરૂમ જવાનું બહાનું કાઢ્યું હતું. આ તકનો લાભ ઉઠાવીને તે પોલીસની નજર ચૂકવીને રફુચક્કર થઈ ગયો હતો.આરોપીના નાસી છૂટવાના સમાચાર મળતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વઢવાણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ સમરાંગણ બન્યું, વિદ્યાર્થીઓ આક્રમક બન્યા:'ગલી ગલી મે શોર હૈ, મોદી સરકાર ચોર હૈ', પોલીસે પ્રદર્શનકારીઓને ધક્કા મારી મારીને બસમાં ભર્યા
    Next Article
    પાણીચોરી સામે પોલીસ ફરિયાદની વાતો પોકળ:રાજકોટ મનપા દ્વારા વોર્ડ 11માં પાણીચોરી કરનારા ત્રણ પાસેથી રૂ. 2-2 હજારનો દંડ વસૂલી સંતોષ માની લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment