Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંતર-મંતર પર ત્રીજી રાતે હજારો પ્રદર્શનકારી એકઠા થયા:અટકાયતમાં લેવાયેલા કોકરોચ પાર્ટીના તમામ સમર્થકો મુક્ત; નડ્ડા-જિતેન્દ્ર સિંહ મેદાંતામાં વાંગચુકને મળ્યા હોવાનો દાવો

    1 day ago

    દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શનનો આજે 33મો દિવસ છે. અભિજીત દીપકે મંગળવારે કહ્યું કે હવે તેમની તરફથી કોઈ પણ સરકાર સાથે વાત કરવા નહીં જાય, પરંતુ સરકારે જ જંતર-મંતર પર વાત કરવા માટે આવવું પડશે. જંતર-મંતર પર મંગળવાર સાંજથી પ્રદર્શનકારીઓ ફરી વધી ગયા છે. ધરણા પર તે લોકો પણ જોવા મળ્યા જેઓ 20 જુલાઈના રોજ થયેલા સંસદ માર્ચ દરમિયાન પોલીસની લાઠીઓ, ટિયર ગેસનો શિકાર થયા હતા. જ્યારે CJPના પ્રદર્શનમાં સામેલ થયેલા સોનમ વાંગચુકના અનશનનો આજે 25મો દિવસ છે. તેમને મંગળવારે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સૂત્રો અનુસાર, સરકારે વાંગચુક સાથે વાતચીતની પહેલ કરી છે. મંગળવારે રાત્રે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે તેમની હોસ્પિટલમાં મુલાકાત લીધી. કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક નીટ પેપર લીક, વિદ્યાર્થીઓની આત્મહત્યાને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. પ્રદર્શનની 5 તસવીરો… 21 જુલાઈના 5 મોટા અપડેટ્સ… જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    અમેરિકાનો ઈરાનના 5 શહેરો પર બોમ્બમારો:સતત 11મી રાત હુમલો; યુએસ યુદ્ધમાં 3 લાખ કરોડ રૂપિયા ખર્ચી ચૂક્યું છે
    Next Article
    Archana Puran Singh recalls response to Parmeet Sethi’s proposal: ‘Will never enter kitchen’

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment