Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેએલ રાહુલને બીમારીના કારણે બહાર, ઈશાન કિશનને તક મળી:ઇંગ્લિશ ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; ગિલ સતત ચોથી મેચમાં ટૉસ હાર્યો

    21 hours ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી મેચ કાર્ડિફમાં રમાઈરહી છે. જેમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ODIમાં સતત ચોથી મેચમાં ટૉસ હાર્યો છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. કેએલ રાહુલ બીમારીના કારણે રમી શકશે નહીં. તેની જગ્યાએ ઈશાન કિશનને તક મળી છે. જ્યારે ઇંગ્લેન્ડે લિયામ ડૉસન અને જોશ ટંગના સ્થાને ગસ એટકિન્સન અને સાકિબ મહમૂદને તક આપી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.
    Click here to Read More
    Previous Article
    Harry Kane and the World Cup semi-final that ended like all the others
    Next Article
    'દુલ્હનિયા લે આયેગી'નું ટ્રેલર રિલીઝ:ફિલ્મમાં શાહરુખના દીકરા આર્યનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જોવા મળશે; કહાનીમાં મજેદાર ટ્વિસ્ટ અને ફેમિલી ડ્રામા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment