Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપોદ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી:વિદ્યાર્થીઓએ લોકશાહીનો જીવંત પાઠ શીખ્યો

    8 घंटे पहले

    બાપોદની બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળામાં આજે બાળ સંસદની ચૂંટણી યોજાઈ. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. પ્રાર્થના, આરોગ્ય, સફાઈ, મધ્યાહન ભોજન, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જેવા વિવિધ હોદ્દાઓ માટે લોકશાહી પદ્ધતિથી મતદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી કંદર્પભાઈ રાઠોડ, URC હિનાબેન ચૌહાણ, CRC ઈરફાનભાઈ અને રિસોર્સ પર્સન ધવલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપિકાબેન વર્મા દ્વારા આયોજન અને અર્ચના સારસ્વત દ્વારા મતગણતરી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    ગણદેવી સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણી જાહેર:ખેડૂત સહકાર પેનલ અને સમન્વય પેનલ આમને-સામને, 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
    Next Article
    अनशन के 18वें दिन क्या सोच रहे हैं धर्मेंद्र प्रधान? क्या सोनम के अनशन से परेशान हैं?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment