Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કર્યો:સંજુને ફરી ટીમમાં સામેલ કર્યો; ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી, પ્રસિદ્ધે સોલ્ટને આઉટ કર્યો

    1 week ago

    વૈભવ સૂર્યવંશી ટીમમાંથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને છેલ્લી T20માં તેની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઇંગ-11માં તક મળી છે. વૈભવ વર્તમાન સિરીઝની ત્રણ મેચમાં માત્ર 42 રન (14, 13 અને 15) જ બનાવી શક્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની છેલ્લી મેચ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના ટ્રાફિક જામમાં ફસાવાના કારણે ભારતીય ટીમ સમયસર મેદાન પર પહોંચી શકી ન હતી, જેના લીધે ટૉસ 45 મિનિટ મોડો થયો. ઇંગ્લેન્ડનો સ્કોર 2 ઓવરમાં 10/1 છે. ટીમ તરફથી જોસ બટલર અને કેપ્ટન હેરી બ્રુક ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડૉસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ
    Click here to Read More
    Previous Article
    India vs England Live Score, 5th T20: Prasidh Krishna picks Phil Salt; ENG are one down in Southampton
    Next Article
    દેશના 70% ભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ:રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં 5 દિવસ વરસાદ નહીં; ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલનને કારણે 120 રસ્તાઓ બંધ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment