Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના બે મુખ્ય પક્ષોના પ્રદેશ પ્રમુખો જામનગરમાં:ભાજપ પ્રમુખ લગ્નમાં, કોંગ્રેસ પ્રમુખ સંગઠનાત્મક બેઠકમાં જોડાશે

    3 days ago

    જામનગરમાં આજે ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની પુત્રીના લગ્નપ્રસંગે ઉપસ્થિત રહેશે. તેઓ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવશે. બીજી તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા જામનગરમાં ચાર જિલ્લાઓની સંગઠનાત્મક બેઠકમાં ભાગ લેશે. આ બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા અને વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. એક જ દિવસે બંને મુખ્ય પક્ષોના પ્રદેશ પ્રમુખોની જામનગર મુલાકાતને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Can you spot all the differences in this family dinner scene within 20 seconds?
    Next Article
    Congress Lake Protection Wing HYDRAA Faces Charges Of Selective Targeting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment