Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદથી સુરતની હાલત ગંભીર, લોકો પૂરમાં ફસાયા:અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા અને બોટો ફરતી થઈ, તસવીરોમાં જુઓ ડૂબતા શહેરની સ્થિતિ

    2 दिन पहले

    રાજ્યમાં 6 દિવસથી મેઘરાજા અણનમ ઇનિંગ રમી રહ્યા છે. દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતમાં મેહુલો મન મૂકીને વરસ્યો છે. જેથી સુરતીઓ માટે આજનો દિવસ વધુ સંઘર્ષમય રહ્યો છે. સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી એસટી બસ ફસાઈ હતી, જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. સુરતના અનેક વિસ્તારોમાં 8-10 ફૂટ પાણી ભરાયા છે. તો બીજી તરફ મેઘરાજાએ સુન્ધા માતા પગથિયા પખાળ્યા છે. અમરેલીમાં પણ ઠેબી ડેમ ઓવરફ્લો થયો છે. આમ સૌરાષ્ટ્ર, સુરતથી લઈ સુન્ધા માતાના મંદિર સુધી વરસાદે ખુશ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Argentina vs Egypt Highlights, FIFA World Cup 2026 Round Of 16: Lionel Messi Inspires Argentina's Stunning Comeback, 0-2 Down To 3-2 Win
    Next Article
    French Far-Right Leader Le Pen Says She Will Run For President Next Year

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment