Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુ.એન. મહેતા હોસ્પિટલની ડ્રેનેજમાં ત્રણ યુવકો પડ્યા,:રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે, યુવકોને બહાર કાઢવા ફાયરના જવાનોની મથામણ

    2 days ago

    અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી યુએનમહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજમાં ત્રણ યુવકો પડી ગયા હોવા અંગેનો મેસેજ ફાયરબ્રિગેડને મળ્યો છે. ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમ હાલ સ્થળ ઉપર પહોંચી છે અને ફાયરના જવાનો દ્વારા ત્રણેયને બહાર કાઢવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ઇઝરાયલનું 'ઇન્ડિયા કાર્ડ':ટ્રમ્પની બોસગીરીથી નેતન્યાહૂ ભડક્યા, કહ્યું-140 કરોડ ભારતીયો અમારી સાથે, બે દેશોની દોસ્તી અને ભારતના ફાયદાની ચાર મોટી વાત
    Next Article
    Editor's View: ઇઝરાયલનું 'ઇન્ડિયા કાર્ડ':ટ્રમ્પની બોસગીરીથી નેતન્યાહૂ ભડક્યા, કહ્યું-140 કરોડ ભારતીયો અમારી સાથે, બે દેશોની દોસ્તી અને ભારતને થનારા ફાયદાની વાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment