Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરવા હડફમાં ભાજપ યુવા મોરચાનો રક્તદાન કેમ્પ:મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

    2 days ago

    મોરવા હડફ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને રક્તદાતાઓએ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદ મળશે. કાર્યક્રમના અંતે, આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ST ડેપોમાં યુવક પાસેથી વિદેશી દારૂ ઝડપાયો:બસમાં બેઠેલા યુવક પાસેથી ₹42,480નો દારૂ જપ્ત
    Next Article
    Gujarat Breaking News | 5 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment