Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ:લાઠી, દામનગર, વડિયામાં રસ્તાઓ પર પાણી ભરાયા; નદીઓ, ચેકડેમ અને નાળા છલકાયા

    8 hours ago

    હવામાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે, જેમાં કેટલાક તાલુકાઓમાં ધોધમાર તો અન્યમાં ઝરમર વરસાદ નોંધાયો છે. વડિયા તાલુકાના મોરવાડા, તોરી, રામપુર, ખાન ખીજડિયા, ખાખરીયા અને અરજનણસુખપુર સહિતના ગામોમાં સારો વરસાદ પડ્યો છે. લાઠી શહેરમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત, લાઠી તાલુકાના દામનગર, ભટવદર, ભુરખિયા, રાભડા, પ્રતાપગઢ, છભાડીયા અને ભીંગરાડ સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નદીઓ, ચેકડેમ અને નાળા છલકાઈ ઉઠ્યા છે.
    Click here to Read More
    Previous Article
    તાપી જિલ્લામાં મેઘમહેર:ડોલવણમાં સૌથી વધુ ૧.૫ ઇંચ સાથે સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં હરખ
    Next Article
    चलती E-Rickshaw अचानक बंद, Drivers हो रहे परेशान | BAT-BMS App

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment