Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં જેઠ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મંદિર ફૂલોથી શણગારાયું

    11 hours ago

    અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, જે ભક્તો આખા મહિના દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શન કરી શકતા નથી, તેઓ પૂર્ણિમાના દિવસે દર્શને આવે છે. આ પાવન અવસરે નિજ મંદિરમાં ભગવાનના ગર્ભ ગૃહને વિશેષ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર 'જય શામળિયા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    લો બોલો... યુવતીએ રીલ બનાવવા ટ્રાફિક ડાયવર્ટ કર્યો:વડોદરાના લહેરીપુરા ગેટ નીચે ફોટોશૂટનો વીડિયો વાઇરલ, ટ્રાફિક વચ્ચે શૂટિંગથી ઉઠ્યા સવાલો
    Next Article
    બોટાદ કોલેજમાં સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો:પૂર્વ સાંસદો અને ટેલિકોમ અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment