Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર:ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક, કપાસના પાકને મળ્યું જીવનદાન

    9 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રણીયાળા, પડવદર, સમઢીયાળા, મોટી કુંડળ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રણીયાળા અને સમઢીયાળા ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય કેટલાક ગામોમાં ધીમીધારે વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. ખેડૂતોના મતે, આ વરસાદ કપાસ સહિતના ઊભા પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થયો છે. પાકને જરૂરી ભેજ મળતા તેને જીવનદાન મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ:ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લેટ દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ, 53.26 સેકન્ડમાં 400 મીટર દોડ પૂર્ણ કરી
    Next Article
    Ground Report । જેની રાહ આપ જોતા હતા તે હવે ટૂંક સમયમાં હેત વરસાવશે | Monsoon | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment