Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી, વૈભવ આજે પણ બહાર:પ્રિન્સ-સૂર્યાંશનું ડેબ્યૂ, સિરીઝ બચાવવા ઉતરશે ટીમ ઈન્ડિયા

    19 hours ago

    ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 બેલફાસ્ટમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આજે પણ વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી નથી. જ્યારે પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેને ડેબ્યૂ કેપ મળી છે. પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ સિરીઝ બચાવવા માટે મેદાને ઉતરશે. જો યજમાન આયર્લેન્ડ આજની મેચ જીતી જશે, તો તે પ્રથમ વખત ભારત સામે કોઈ સિરીઝ પોતાના નામે કરશે. ભારત સામે સતત 16 T20 સિરીઝ અથવા ટુર્નામેન્ટ જીતવાનો રેકોર્ડ પણ દાવ પર છે. પહેલી મેચમાં હારની સાથે જ સતત 12 T20 સિરીઝ જીતવાનો સિલસિલો તૂટી ગયો હતો. આ જ કારણે હેડ કોચ ગૌતમ ગંભીરે બંને મેચ વચ્ચે માત્ર એક જ દિવસનો તફાવત હોવા છતાં ખેલાડીઓ માટે નેટ્સ સેશન રાખ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    MDMK DMK Alliance Break: MDMK के 150 से अधिक नेता DMK में शामिल। MK Stalin | Tamil Nadu
    Next Article
    મોડાસા કલરવ કેન્દ્રમાં ઇન્ટરનેશનલ મડ ડેની ઉજવણી:બાળકોએ ડીજેના તાલે માટીમાં રમી આનંદ માણ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment