Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં પોલિયો રસીકરણ અભિયાન યોજાયું:નવાપરા પ્રાથમિક શાળામાં બાળકોને પોલિયોના ટીપાં અપાયા

    1 day ago

    લાલપુર તાલુકાની નવાપરા પ્રાથમિક શાળામાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન હેઠળ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરશીભાઈ કરગીયા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચાવડા હીરજીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાલીઓને દરેક પોલિયો રસીકરણ અભિયાનમાં પોતાના બાળકોને પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા માટે અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં પોલિયો રસીકરણ અભિયાન શરૂ:કલેક્ટરે હિંમતનગરમાં બાળકોને રસી પીવડાવી શુભારંભ કરાવ્યો
    Next Article
    વરસાદે સ્માર્ટ સિસ્ટમની પોલ ખોલી:કરોડોનો ટેક્સ છતાં શાપર-વેરાવળમાં પ્રિ-મોન્સૂન પ્લાનિંગ ફેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment