Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિર ટ્રસ્ટ અને પૂજારીઓ દ્વારા પૂનમને લઈને તૈયારીઓ આરંભાઇ‎:શામળાજીમાં જેઠ સુદ પૂનમને લઈને ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર

    2 days ago

    શ્રી શામળાજી મંદિરમાં 29 જૂનને સોમવારે જેઠ સુદ પૂર્ણિમા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.પૂનમને લઈને ઠાકોરજીના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. 29 જૂનને સોમવારના રોજ પૂનમ નિમિત્તે સવારથી રાત સુધી નિયત કરાયો છે. સવારે 6 કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે, ત્યારબાદ સવારે 6 :45 કલાકે મંગળા આરતી અને સવારે 8:30 કલાકે કલાકે શણગાર આરતી થશે. સવારે 11:30 કલાકે કલાકે ઠાકોરજીને રાજભોગ ધરાવવા દ્વાર થોડા સમય માટે બંધ રહેશે. બપોરે 12:15 કલાકે રાજભોગ આરતી માટે મંદિરના દ્વાર પુનઃ ખુલશે અને બપોરે 12:30 કલાકે બંધ થશે. 2:15 કલાકે ઉત્થાપન સાથે મંદિરના દ્વાર ખુલશે. સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને રાત્રે 8:15કલાકે શયન આરતીના દર્શન થશે. રાત્રે 8:30કલાકે મંદિર મંગલ (બંધ) થશે.
    Click here to Read More
    Previous Article
    Portugal vs Colombia, FIFA World Cup 2026 Live Score: Top spot in Group K on line today
    Next Article
    Live Updates: Iran Accuses US Of "Blatant Violation" Of Peace Deal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment