Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મોહરમ પર્વ નિમિત્તે પોલીસનું સન્માન:મુસ્લિમ સમાજે કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો

    1 day ago

    બોટાદ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ પ્રશાસનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યું હતું. ઈમામ હુસેનની યાદમાં ઉજવાતા મોહરમના તહેવાર નિમિત્તે બોટાદ શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉજવણી દરમિયાન હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓ ખડે પગે રહીને શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં મદદરૂપ થયા હતા. આ પ્રસંગે મોહરમ કમિટી અને મુસ્લિમ સમાજ દ્વારા બોટાદ ટાઉન PI વસાવા સાહેબ, PSI અને અન્ય પોલીસ સ્ટાફનું ફૂલહાર પહેરાવી તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મોહરમ કમિટીમાં ઇલ્યાસભાઈ નાથાણી, ઇલ્યાસભાઈ બાવળિયા, રસુલભાઈ જતના ટ્રાન્સપોર્ટ વાળા, અનવરભાઈ બાવળિયા, હુસેનશાહ અમીશા અને ઇબ્રાહીમબાપુ જેવા અગ્રણીઓ સામેલ હતા.મુસ્લિમ સમાજ અને તાજીયા કમિટી દ્વારા પોલીસ પ્રશાસન સેવાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    DDOએ સીદસર ગ્રામ પંચાયતની દફતર તપાસ કરી:જામજોધપુરમાં વિકાસ કાર્યોની સ્થળ પર સમીક્ષા કરી, અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા
    Next Article
    Video: Siya Goyal, Chetan Chaudhary At Undated Cricket Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment