Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધુનિક પદ્ધતિઓ અંગે અપાશે માર્ગદર્શન:રાજકોટમાં પ્રથમવાર ‘ઓબિસીટી મીટ’: વિશ્વના ખ્યાતનામ સર્જન્સ એક મંચ પર

    3 days ago

    રાજકોટમાં પ્રથમવાર શ્રી ગિરિરાજ હોસ્પિટલ અને AWRSC દ્વારા તા. 27 અને 28 જૂન, 2026 દરમિયાન ‘AWR Obesity Meet 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આક બે દિવસીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક કોન્ફરન્સમાં ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ અને બ્રાઝિલના સર્જન્સ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન એડવાન્સ હર્નિયા, લેપ્રોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જરી ક્ષેત્રની નવીનતમ ટેક્નોલોજી તથા આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે લાઈવ સર્જરી ડેમોન્સ્ટ્રેશન અને વૈજ્ઞાનિક વ્યાખ્યાનો દ્વારા માર્ગદર્શન અપાશે. રાજકોટના જાણીતા નિષ્ણાતો જેવા કે ડૉ. રાજન જગડ, ડૉ. નિકુંજ પટેલ, ડૉ. હાર્દિક તન્ના અને ડૉ. મેહુલ વિકાણી વૈજ્ઞાનિક સત્રોમાં પોતાના અનુભવો અને વિશેષતાઓ રજૂ કરશે. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ નિષ્ણાતોનું લાઈવ માર્ગદર્શન કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના પ્રો. બી. રમણા, અમેરિકાના ડૉ. ફ્લાવિયો માલ્ચેર, ડૉ. એરિક પાઉલી અને બ્રાઝિલના ડૉ. રોડ્રિગો જેવા વિશ્વપ્રસિદ્ધ સર્જન્સ જટિલ હર્નિયા અને ઓબેસિટી સર્જરીના વ્યવહારુ પાસાઓ પર વિશેષ ચર્ચા કરશે.
    Click here to Read More
    Previous Article
    વિમલનગર હત્યા કેસ:એસીપી બારીઆનો તપાસ રિપોર્ટ અપૂરતો, પૂર્તતા માટે પરત મોકલાયો
    Next Article
    Vikrant Massey was cleaning tables at a coffee shop at 16, bought first home at 24

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment