Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય હેમંત ખવાએ લાલપુરમાં લોક-દરબાર યોજ્યો:નાગરિકોની રજૂઆતો સાંભળી, અધિકારીઓને ત્વરિત નિકાલની સૂચના આપી

    12 hours ago

    ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ગુરુવારે પોતાના કાર્યાલયે લોક-દરબારનું આયોજન કર્યું હતું. આ પરંપરાગત કાર્યક્રમમાં વિસ્તારના નાગરિકો, વડીલો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોક-દરબાર દરમિયાન ધારાસભ્યએ લોકોની વિવિધ સમસ્યાઓ, અરજીઓ અને રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. તેમણે નાગરિકોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળીને તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી. વિવિધ પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ધારાસભ્યએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી. ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું કે, લોકોની સેવા અને તેમની સમસ્યાઓના સમયસર નિરાકરણ માટે દર ગુરુવારે લોક-દરબારનું આયોજન કરવામાં આવે છે. આનાથી સામાન્ય નાગરિકોને સરળતાથી ન્યાય અને સહાય મળી રહે છે.
    Click here to Read More
    Previous Article
    ચતુરી ગામે કુલ 8 સિંહને પાંજરે પુરી રેસ્ક્યૂ ઓપરેશન સફળ:5 સિંહ પાંજરે પૂર્યા બાદ મોડી રાતે વધુ 3 સિંહ પાંજરે પૂર્યા; અર્જુન મોઢવાડીયાની મુલાકાત બાદ વનવિભાગ હરકતમાં આવ્યું
    Next Article
    Venezuela Hit By Another Earthquake; Over 50,000 Still Missing After Twin Quakes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment