Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ ઓવરમાં ભારતને ત્રણ વિકેટ મળી:હર્ષિત રાણાએ બે, અર્શદીપ સિંહએ એક સફળતા મેળવી; વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી નહીં

    2 दिन पहले

    ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની પહેલી મેચ આજે બેલફાસ્ટમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બીજી તરફ, જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા એવા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આજે ડેબ્યૂ કરવાની તક મળી નથી. આયર્લેન્ડનો સ્કોર 5 ઓવરમાં 33/3 છે. ટીમ તરફથી લોર્કન ટકર અને બેન્જામિન કેલિટ્ઝ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડેર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, જય મૂન્દ્રા અને મેથ્યુ હોલાર્ડ.
    Click here to Read More
    Previous Article
    Isaac Newton the pilot: Odisha suspends key officials for school text book errors
    Next Article
    વેનેઝુએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 589નાં મોત:લગભગ 3000 ઘાયલ; સરકારે કહ્યું- 39,000 લોકો ગુમ, કાટમાળ નીચેથી અવાજો આવી રહ્યા છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment