Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રી સિંગચ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રોત્સાહન

    23 घंटे पहले

    શ્રી સિંગચ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ નરેન્દ્રભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભવાનભાઈ ચૌહાણ, દીપક ફાઉન્ડેશનના પ્રતિનિધિ જીગર પરમાર અને એસએમસી મહિલા સભ્ય હરખુબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શિક્ષણના મહત્વ વિશે સમજણ આપી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ:દરિયાકાંઠાના ગામોમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિ, સુરક્ષાનું માર્ગદર્શન અપાયું
    Next Article
    Mumbai Rain Forecast | મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ | Monsoon 2026 | Rain News |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment