Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામદૂત અને જોગવડ શાળામાં પ્રવેશોત્સવ:વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરાયા

    17 hours ago

    લાલપુર તાલુકાની રામદૂત અને જોગવડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને જિલ્લાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નારણપુરામાં માતૃશક્તિની બેઠક યોજાઈ:સત્સંગ અને બાલસંસ્કાર કેન્દ્ર શરૂ કરવા આહ્વાન
    Next Article
    Ground Report | પાટે ચડી મેઘરાજાની ગાડી | CCTVમાં કેદ થયો 'કાળ' | Gujarat Prime Time Show | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment