Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા પાચસરા ગ્રામ પંચાયતમાં કલેક્ટરની તપાસ:કલેક્ટર પી.બી. પંડ્યાએ વહીવટી રેકોર્ડ અને વિકાસકાર્યોની સમીક્ષા કરી

    5 दिन पहले

    જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મોટા પાચસરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયત ખાતે દફ્તર તપાસણી હાથ ધરી હતી. તપાસણીમાં પંચાયતના વહીવટી રેકોર્ડ, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણની સ્થિતિ, વિકાસકાર્યોની પ્રગતિ અને નાગરિકોને અપાતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી. કલેક્ટર પંડ્યાએ અધિકારીઓને કામગીરીમાં પારદર્શિતા, સમયબદ્ધતા અને ગુણવત્તા જાળવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા. આ તપાસણી સમયે સંબંધિત વિભાગોના અધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Portugal vs Uzbekistan LIVE Score, FIFA World Cup 2026: Ronaldo with a brace, POR 3-0 UZB at Half Time
    Next Article
    કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:વડ પાંચસરામાં 24 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment