Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર કન્યાશાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:કન્યા કેળવણી મહોત્સવ સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ

    11 hours ago

    જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પીએમશ્રી લાલપુર કન્યાશાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેવન્યુ વિભાગના ગાર્ગી મેમ, ઉપાધ્યાય અને જિલ્લા પંચાયત સદસ્ય તૃષારભાઈ માકડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય પ્રતિભા મેડમે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે, મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    '₹370 બિરયાની' પર કોમેડિયન-વેબ ડેવલપરને માફી ન મળી:પોલીસ મહિલા આયોગ પાસે પહોંચી, કહ્યું- કોમેડીના નામે અપમાનજનક કન્ટેન્ટ સહન નહીં કરાય
    Next Article
    Gujarat Heavy Rain LIVE | પ્રથમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ ખાબક્યો | Weather Update | Monsoon Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment