Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં દરિયા કિનારે દબાણો પર તંત્રનો બુલડોઝર:નગરપાલિકા-પોલીસની સંયુક્ત કાર્યવાહી, સંગમ મંદિર આસપાસ સફાઈ અભિયાન

    15 hours ago

    દ્વારકા શહેરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા માટે નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત સ્મશાન રૂટ અને દરિયા કિનારે આવેલા સંગમ મંદિર આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાની હેઠળ દ્વારકા પોલીસે આ કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો. જાહેર માર્ગો અને દરિયા કિનારાના વિસ્તારોને દબાણમુક્ત કરવાની સાથે, વિશેષ સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીના પરિણામે વિસ્તાર વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બન્યો છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે શહેરમાં સ્વચ્છતા અને જાહેર સુવિધાઓ જળવાઈ રહે તે માટે ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'પુષ્પા-2' નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન કોર્ટમાં વર્ચ્યુઅલી હાજર રહેશે:ચાર્જશીટમાં સુપરસ્ટાર 11માં નંબરનો આરોપી; થિયેટરમાં મહિલાનું મોત થયું હતું
    Next Article
    વડોદરા મનપાના 136 કર્મચારીઓને યુનિફોર્મ અપાયા:વર્ગ 1થી 4ના તમામ કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજિયાત, અલગ ઓળખ છતી કરવા ડ્રેસ કોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment