Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:યોગા યજ્ઞ અને યોગા ફોર ઓલ દ્વારા મહિલાઓ માટે કાર્યક્રમ

    9 hours ago

    જામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગા યજ્ઞના શીતલબેન કનખરા અને યોગા ફોર ઓલના પ્રીતિબેન પારેખના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ ખાસ મહિલાઓ માટે યોજાયો હતો. આ કાર્યક્રમ તુલસી પાર્ટી પ્લોટ પાસે આવેલા ટી પોસ્ટ ખાતે યોજાયો હતો. જેમાં આશરે 50 થી વધુ મહિલાઓએ યોગા કરીને લાભ લીધો હતો. યોગા ટ્રેનરોએ યોગ કરવાથી થતા વિવિધ ફાયદાઓ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂન, 2015ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી હતી, ત્યારથી દેશભરમાં તેની ઉજવણી થાય છે.
    Click here to Read More
    Previous Article
    જી.જી. હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:ડોક્ટરો અને સ્ટાફે યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો
    Next Article
    Bhavnagar Crime News | ભાવનગરમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment