Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશાવર્કર બહેનોની સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત:લઘુતમ વેતન મુજબ પૂરતો પગાર ચૂકવવાની માંગ, હડતાળની ચીમકી

    एक दिन पहले

    સુરેન્દ્રનગર જિલ્લામાં આશાવર્કર અને ફેસિલેટર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે તેમની વિવિધ માંગણીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને ફિક્સ પગાર અને ઇન્સેન્ટિવને બદલે લઘુતમ વેતન મુજબ પૂરતો પગાર ચૂકવવાની માંગ કરી હતી. આશાવર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેમને આરોગ્ય સંબંધિત કામગીરી ઉપરાંત વસ્તી ગણતરી, ચૂંટણી કામગીરી, વિવિધ યોજનાઓના સર્વે સહિતની અન્ય કામગીરી પણ સોંપવામાં આવે છે. આ વધારાના બોજ છતાં તેમને પૂરતો પગાર મળતો નથી. તેમણે ઓનલાઈન કામગીરી માટે નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન આપવા અને નિયમિત તેમજ પૂરતો પગાર ચૂકવવા સહિતની માંગણીઓ પણ રજૂ કરી હતી. આશાવર્કર બહેનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા તેમની તમામ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરની આશાવર્કર બહેનો હડતાળ પર ઉતરશે.
    Click here to Read More
    Previous Article
    માત્ર 4 સેકન્ડમાં ટાંકી ધરાશાયી, VIDEO:વડોદરાના ડબકા ગામમાં તંત્રએ જર્જરીત પાણીની ટાંકીને જમીનદોસ્ત કરી, ધડાકાભેર જમીન પર પડતા ધૂળની ડમરીઓ ઉડી
    Next Article
    Panchkula clubs get SWAT cover after club owner shooting, threat calls

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment