Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા:સોમનાથમાં પાર્કિંગ પાસે સંકિર્તન ભવન નજીક દીપડો દેખાયો, ભય

    4 days ago

    સોમનાથમાં પાર્કિંગ નજીક નિર્માણ પામી રહેલા સંકિર્તન ભવન નજીક દીપડો દેખાયો હતો. આ સમગ્ર ઘટનાઓ વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. નોંધનીય છે કે તાજેતરમાં જ પુરષોતમ માસ દરમિયાન પ્રતિ દીન સોમનાથમાં 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓની આવક નોંધાઈ હતી.ત્યારે સોમનાથ આવતા લાખો યાત્રિકોની સુરક્ષાને લઈને પણ જોખમ સેવાઈ રહ્યું છે. અવાર નવાર આ વિસ્તારમાં દીપડો દેખાયો છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી થઈ હોઈ તેવું દેખાતું નથી. આગામી દિવસોમાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તે પણ એક સવાલ છે. આ બાબતે વનવિભાગના આરએફઓ કાલસરીયા સાથે વાત કરતા દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર આપશે, પરીક્ષા પાસ ન થાય તો નોકરી ગુમાવવાનો ડર
    Next Article
    India vs Afghanistan 2nd ODI Live Streaming And Live Telecast: When And Where To Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment