Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પતિએ પત્નીના નાનાને છરી મારીને પતાવી દીધા:પત્નીને પણ ઈજા, પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ

    17 hours ago

    રાજકોટના વિમલનગર વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં હત્યાની ઘટના સામે આવી છે, જેમાં મૂળ વેરાવળના વિવેક ગોસ્વામી નામના શખ્સે તેની પત્ની સાથેના અણબનાવની અદાવતમાં પત્નીના નાના પ્રવિણભાઇ શાહ પર છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે. આ હુમલામાં મૃતકની પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે પત્નીએ સાથે જવાની ના પાડતા આરોપી અવારનવાર ધાક-ધમકી આપતો હતો, જેને પગલે પરિવારે અગાઉ યુનિવર્સિટી પોલીસમાં પણ અરજી પણ કરી હતી. હાલમાં આ ચકચારી ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને હત્યારા જમાઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ……
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના દબાણ હેઠળ રામ-પ્રતિમાનો પ્રોજેક્ટ અટક્યો:ફંડિંગની તપાસ અને અધૂરા બાંધકામને તોડી પાડવાની માગ, 2025માં પ્રોજેક્ટ શરૂ થયો હતો
    Next Article
    Fire Erupts At Delhi Eatery, 3 LPG Cylinders Blast, Elderly Woman Rescued

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment