Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં અલનીનોની અસર રહેશે, વરસાદ ઓછો પડશે:ભૂતિયા’ ડિમોલિશનમાં કમિશનરને દિલ્હીનું તેડું, હર્ષ સંઘવી અને નરેશ પટેલની બંધબારણે બેઠક

    1 week ago

    હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે બેઠક સાંઢીયા પુલના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં બંને વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી.બંનેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ભૂતિયા’ ડિમોલિશનમાં SMC કમિશનરને દિલ્હીનું તેડું નાસીરનગર ભૂતિયા ડિમોલિશન મુદ્દે SMC કમિશનરને દિલ્હીનું તેડું.... PMOની એન્ટ્રી થતા ગાંધીનગરથી દિલ્હી સુધી ફફડાટ ફેલાયો છે ...મનપાના અધિકારીઓ સહિત SOGના ઉચ્ચ પોલીસ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ભુતિયા ડિમોલીશન પર ભાજપ નેતાની પોસ્ટથી રાજકીય ગરમાવો નાસીરનગર ડિમોલીશનને લઈ ભાજપ નેતાની પોસ્ટથી રાજકીય ગરમાવો જોવા મળ્યુ તેમણે લખ્યુ છે કે વિરોધ કરનારા પોતાની મિલકતમાં ઝૂંપડાં બનાવી આપે' ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો સાવલી ભાજપ યુવા મોરચાના પ્રમુખનો આપઘાત સાવલી ભાજપ યુવા મોરચાના પ્રમુખનો આપઘાત પ્રફુલ સોલંકીએ ઘરમાં જ ફાંસો ખાઇ લીધો, પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ગુજરાત એજ્યુકેશનમાં શિક્ષણ વિભાગના તપાસના આદેશ દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન બાદ શિક્ષણ વિભાગ હરકતમાં... જૂનાગઢમાં ‘પૈસા આપો અને પરીક્ષા પાસ કરો’ના કૌભાંડને લઇને ‘ગુજરાત એજ્યુકેશન’ પર દરોડા ... 10-12ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, જન્મ પ્રમાણપત્ર સહિતના અનેક ઓરીજનલ દસ્તાવેજો જપ્ત આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો જામનગરમાં સાયચા ગેંગની મિલકતો પર મેગા ડિમોલિશન જામનગરમાં કુખ્યાત સાયચા ગેંગના ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા 13 બાંધકામો પર મેગા ડિમોલેશન કરાયુ.... ઓપરેશન દરમિયાન અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હવે GUJCTOC હેઠળ નોંધાયેલા 40 આરોપીઓની મિલકતોનો સર્વે ચાલુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો હાટકેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને દૂર કરી વહીવટદાર નિમાયા વડનગરના હાટકેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને રાતોરાત દૂર કરી વહીવટદાર નિમાયા.... જોઈન્ટ ચેરિટી કમિશનરના આદેશ બાદ, અધિકારીઓની ટીમ રાત્રે બે વાગ્યે મંદિર ટ્રસ્ટનો કબ્જો લેવા પહોંચી હતી. કોર્ટે સ્વીકાર્યું છે કે વર્તમાન ટ્રસ્ટીઓ બંધારણ મુજબ આવ્યા નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો મિત્રના વિરહમાં યુવકે જીવન ટુંકાવ્યું વડોદરામાં મિત્રતાના વિરહમાં બે યુવાનોએ આપઘાત કરી લીધો ... સોશિયલ મીડિયા પર અંતિમ સ્ટેટસ મુકી લખ્યુ હતુ "મેં તેરે પાસ જલ્દ આ રહા હું.. બિહારમાં મૃત્યુના સમાચારથી એકે રેલવે નીચે ઝંપલાવ્યુ તો અન્યએ રૂમમાં ગળાફાંસો ખાધો .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો નિર્માણાધિન વીજ પોલ ધરાશાયી, ત્રણના મોત વડોદરાના ડભોઈમાં નિર્માણાધિન વીજ પોલ ધરાશાયી થતા ત્રણના મજૂરોના મોત થયા....765 કે.વી. વડોદરા સાઉથ-ઓલપાડ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણની કામગીરીમાં ઘટના.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો અલનીનોની અસર રહેશે, વરસાદ ઓછો પડશે હવામાન વિભાગની ચોમાસાને લઈને ચિંતાજનક આગાહી... અલનીનોની અસરને કારણે ચોમાસુ બગડશે... વરસાદ ઓછો વરસશે... જોકે આજે આજે 13 જિલ્લામાં વરસાદની આગાહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભૂતિયા ડિમોલિશન મુદ્દે PMOની એન્ટ્રી, મ્યુ કમિશનરને દિલ્હીનું તેડું; લાંચિયા ઉચ્ચ અધિકારી સામે હોમગાર્ડ જવાન મેદાને
    Next Article
    જામનગર નજીક વોટરપાર્કમાં 14 વર્ષીય કિશોરનું ડૂબવાથી મોત:શનિ-રવિની મજા માણવા ગયેલા પરિવારનો દીકરો સ્વિમિંગ પુલમાં ડૂબ્યો, પિતા કમાણી કરવા કુવૈત ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment