Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારા જામીન નહીં થવા દઉની ધમકી આપી:નારોલમાં બાળકો મામલે પાડોશીઓ વચ્ચે મારામારી

    3 दिन पहले

    નારોલમાં 40 વર્ષીય જીનલબેન મોદી પરિવાર સાથે રહે છે. ગત તા. 4 જૂને રાત્રીના સમયે તેમની 7 વર્ષની પુત્રી નીચે અન્ય બાળકો સાથે રમતી હતી. ત્યારે અશોકભાઇ ગોસાઇએ બાળકોને ગાળો બોલીને સોસાયટીમાં ન રમવા જણાવીને કાઢવા લાગ્યા હતા. જેથી કિશોરી ગભરાઇ ગઇ હતી અને પિતા પૂર્વેશને જાણ કરી હતી. જેથી પૂર્વેશભાઇ અશોકને સમજાવવા ગયા હતા. ત્યારે અશોક તેના બે પુત્રો અને તેની પત્ની ત્યાં હતી. બાદમાં તમામે પૂર્વેશને તુ અહિથી જતો રહે નહિ તો વકીલોને ભેગા કરીને તારા જામીન પણ નહિ થવા દઉ તેવી ધમકી આપી બિભત્સ ગાળો બોલીને માર માર્યો હતો. ઉપરાંત પૂર્વેશને તને તો નહિ છોડુ બહારથી માણસો બોલાવી પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ દરમ્યાન સોસાયટીના સભ્યોએ આવીને મામલો થાળે પાડ્યો હતો. આ અંગે પત્ની જીનલબેને અશોક ગોસાઈ સહિત પરિવારના ચાર સભ્યો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તારા જામીન નહીં થવા દઉની ધમકી આપી
    Click here to Read More
    Previous Article
    મીઠાપુર પોલીસે 41 દારૂની બોટલ જપ્ત કરી:બે બુટલેગર ઝડપાયા, ₹25,666નો મુદ્દામાલ કબજે
    Next Article
    Riddhima Kapoor says Rishi Kapoor wouldn’t have stopped her from acting: ‘If I had asked’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment