Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભારે પવન સાથે વરસાદ:અમદાવાદ-ગાંધીનગરમાં બ્લાસ્ટની ધમકીથી અફરાતફરી, ભરુચમાં સસરાએ પુત્રવધૂ અને વેવાણને પતાવી દીધાં

    8 hours ago

    અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે અમદાવાદમાં મેટ્રોના નવા ફેઝને કેન્દ્રીય કેબિનેટને મંજૂરી આપી..કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે.. કોમનવેલ્થ ગેમ્સ પહેલા આ રુટ બનીને તૈયાર થઈ જશે.આ રુટ સાથે જ મેટ્રો નેટવર્કની લંબાઈ 78 કિમી થઈ જશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AMC, RSS ઓફિસ, CMOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે એએમસી, આરએસએસ ઓફિસ,અને સીએમઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો મેલ મળ્યો. આ ધમકી ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી મળી. દિલજીત દોસાંજને પણ સેમ પેટર્નથી ધમકી આપવામાં આવી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્પોર્ટ્સ ક્લબને ધમકી આપનાર બાળક નીકળ્યો અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને પહેલી જૂને દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકી આપનાર 12 વર્ષનો બાળક નીકળ્યો.. સુરતના વેપારીના દીકરાએ ધૂરંધર ફિલ્મ જોઈને ધમકીભરી ચિઠ્ઠી લખી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સસરાએ પુત્રવધુ અને વેવાણને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધા ભરુચમાં સસરાએ પુત્રવધુ અને વેવાણની ચપ્પુના ઘા મારી હત્યા કરી.બાદમાં પોતાને પણ છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો.. પારિવારિક ઝઘડાને કારણે સસરાએ આ હત્યાકાંડને અંજામ આપ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતિનું મોત થતા પરિણીતાનું મુંડન કરાવી દેવાયું રાજકોટમાં પતિનું મોત થતાં સાસરીયાએ મહિલાનું મુંડન કરાવી નાખ્યું.. પીડિતાએ આ વાતનો વિરોધ કરી પોતાના પિતાને ફોન કરવા લાગી તો પરિણીતાનો ફોન પણ આંચકી લેવાયો હતો.. સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખુલ્લા ફરતા રોટવિલરે બાળક પર હુમલો કર્યો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા યુવકના દીકરા પર ખુલ્લા ફરતા રોટ વિલરે હુમલો કર્યો હતો. બાળક બંગલાની બહાર ગેમ રમતો હતો અને કૂતરાએ આંખ અને માથા પર બચકાં ભર્યા. કુતરાની માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક 60- 70 ઝુંપડાઓ આગમાં ખાક અમદાવાદના વિશાલાથી શાસ્ત્રી બ્રિજ તરફ ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આવેલા ઝુંપડાઓમાં આગ લાગી. 60-70 જેટલા ઝુંપડાઓ આગમાં ખાક થઈ ગયા છે. સદનસીબે 150થી 200 લોકો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટરની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર જયેશ તાંબોલિયાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી.. તંબોલિયા પર 15 વર્ષની સગીરાને ફિલ્મમા રોલ આપવાની લાલચ આપી દુષ્કર્મનો આરોપ છે.. કોર્ટે કહ્યું કે આ કેસ કાસ્ટિંગ કાઉચનો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3 બાળકો સામે જ પિતા જીવતા સળગ્યા વડોદરા -અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર રિવર્સમાં આવતી પીકઅપની પાછળ ઈકો ઘૂસી જતા કારમાં આગ લાગી. જેમાં કારચાલક પિતા ત્રણ બાળકોની સામે જ જીવતા સળગી ગયા. જ્યારે માતા-પત્ની અને બાળકો ઘાયલ થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો આજે દ.ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો.. તો અમદાવાદ સહિતના શહેરોમાં હજુ બે દિવસ ગરમીનો પારો યથાવત છે.. 16 રાજ્યોમાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Mamata-Sonia Meeting: TMC का कांग्रेस में होगा विलय? | ममता-Abhishek को पद का ऑफर! | TMC-Congress
    Next Article
    વાણિજ્ય સંસદીય સમિતિએ નર્મદાની મુલાકાત લીધી:સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment