Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધુરંધર મૂવી જોયા બાદ બાળકે બોમ્બ ધમકીની ચિઠ્ઠી લખી:અમદાવાદની સ્પોર્ટસ ક્લબ પર હુમલાની ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના દીકરાનું કારસ્તાન

    1 week ago

    અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ પર 1 જૂને લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક 12 વર્ષના દીકરાનું કારસ્તાન સામ હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપડના વેપારી શ્યામ ભણશાલીનો પરિવાર ક્લબના રૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના 12 વર્ષના દીકરાએ 'ધુરંધર' મૂવી જોયા બાદ માત્ર મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં આ ધમકીભરી ચિઠ્ઠી લખી હતી. બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી હતી અને લોકર લોક થઈ જતાં તે અંદર જ રહી ગઈ હતી, જે બાદમાં હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ અને BDDS દોડતા થયા હતા. સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોગની તપાસના આધારે પોલીસે સુરતના આ વેપારી પરિવાર સુધી પહોંચીને પૂછપરછ કરતાં બાળકે આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલાત કરી છે. અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ……
    Click here to Read More
    Previous Article
    જાપાની સુશી ખાવા માટે 14 કલાકની લાઈન:700ના ઓર્ડર પર ડિજિટલ લોટરી ગેમ, રમકડાં આપીને સુશિરો ચેઇને વધાર્યું વેચાણ
    Next Article
    'બ્લેક બોક્સના ડેટા જાહેર કરો':રિદ્ધિ પડસાળાની માતાનું દર્દ- દીકરીના મોતના પૈસાથી 6 મહિનામાં જમાઈએ બીજા લગ્ન કર્યા!, અ'વાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યન હજુપણ ડરમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment