Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન બોલ્યું- ના યુદ્ધથી પાછા હટીશું, ના વાતચીતથી:ધમકીઓ સામે નહીં ઝૂકીએ, પોતાના લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા

    1 week ago

    ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશ્કિયાને કહ્યું છે કે તેમના દેશની સૌથી મોટી પ્રાથમિકતા રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની શાંતિ છે. સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં તેમણે કહ્યું કે ઈરાન પોતાના અધિકારોનું રક્ષણ મજબૂતાઈથી કરશે અને કોઈપણ ધમકી સામે પાછું પાની નહીં કરે. પઝશ્કિયાને કહ્યું કે દેશની તાકાત માત્ર સંરક્ષણમાં નથી, પરંતુ વાતચીતમાં પણ છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાને ન તો પોતાના સંરક્ષણની તૈયારી છોડી છે અને ન તો વાતચીતનો રસ્તો બંધ કર્યો છે. આ પહેલા ઈરાને ચેતવણી આપતા કહ્યું કે જો ઈઝરાઈલ પોતાની કાર્યવાહી ચાલુ રાખશે અથવા દક્ષિણ લેબેનાનમાં ફરીથી હુમલા કરશે, તો તેને પહેલા કરતા પણ વધુ સખત જવાબ આપવામાં આવશે. ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Killed 9 days before he was to meet his prospective bride: Swiggy executive dies in Dadar BEST bus crash
    Next Article
    માથાદીઠ સુરક્ષા ખર્ચ 1% વધ્યો, તો ગુનાખોરી 0.36% ઘટી:એસબીઆઈનો 28 રાજ્યો પર અભ્યાસ, જ્યાં સીસીટીવી વધુ, ત્યાં ગુના ઓછા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment