Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં યુવકે શ્વાનને ઊંચાઈ પરથી ફેંક્યો:સંત કબીર આવાસની ઘટના, વીડિયો વાયરલ થતાં પશુ પ્રેમીઓમાં રોષ

    1 week ago

    જામનગરના શરૂ સેક્શન રોડ પર આવેલા સંત કબીર આવાસમાં પશુ ક્રૂરતાનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક અજાણ્યા યુવકે શ્વાનને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવક શ્વાનને પકડીને ઊંચાઈ પરથી નીચે ફેંકી રહ્યો છે. આ કૃત્યમાં યુવકની પશુ પ્રત્યેની સંવેદનહીનતા સ્પષ્ટ થાય છે. આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થતાં પશુ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અબોલ જીવો પર અત્યાચાર કરવો એ કાનૂની ગુનો છે. આ વીડિયોના આધારે સ્થાનિક પોલીસ અને એનિમલ વેલફેર સંસ્થાઓ દ્વારા યુવક સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    જમીન ખાલી કરો અને દંડ ભરો, હાઈકોર્ટે પઠાણનો ઉધડો લીધો:HCએ કહ્યું- કોર્પોરેશનમાં ખાલી પ્રસ્તાવ હતો અને તમે કબ્જો કરી લીધો? આ ગુનો છે, ક્રિકેટર પાસે આવી અપેક્ષા નહોતી
    Next Article
    બોટાદ MLAએ ST ડેપોની મુલાકાત લીધી:મુસાફરો માટે સુવિધા અને નવી બસો માટે ચર્ચા કરી, ડેપોના સ્ટાફ સાથે મુલાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment