Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતનપરમાં પીવાના પાણીની પાઈપલાઈનની કામગીરી:સ્થાનિક કોર્પોરેટરોએ સ્થળનું કામગીરીની સમીક્ષા કરી, સ્થાનિકોને ફાયદો થશે

    6 days ago

    સુરેન્દ્રનગર શહેરમાં રતનપર બાયપાસ રોડ પર પીવાના પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ લાઈન પરિવર્તન શિક્ષણ ધામ સુધી નાખવામાં આવશે. શહેરમાં નાગરિકોની સુવિધાઓ વધારવા માટે કરોડોના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં રોડ-રસ્તા, પીવાના પાણીની પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરની લાઈનો નાખવાનો સમાવેશ થાય છે. આ કામગીરી વોર્ડ નંબર 9ના કોર્પોરેટર પ્રદીપભાઈ વસ્તાણીના પ્રયાસોથી શરૂ થઈ છે. તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે પહેલ કરી હતી. આ પ્રોજેક્ટમાં પ્રદીપભાઈ વસ્તાણી સાથે અન્ય કોર્પોરેટરો, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ પણ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    અંડરબ્રિજમાં ડૂબશો તો જવાબદારી પોતાની રહેશે:AMCની વિચિત્ર ચેતવણી, એસ ટી બસ સ્ટેન્ડમાં બાંધી દીધી દુકાન,ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચારનાં મોત
    Next Article
    સોનગઢના ચાપલધરા ગામે નવા બનેલા રોડનો ડામર ઉખડ્યો:રોડનું પડ માંડ એક ઇંચ જેટલું પણ નથી, રોડની ગુણવત્તા મામલે સ્થાનિકોએ તપાસની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment